AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોઅન્નદાતા
આ પ્રકારે કરો પાક માં નીંદણ નિયંત્રણ !
નીંદણ, એ ખેડૂતો નો માથાના દુઃખાવા સમાન હોય છે, વારંવાર ઉગી નીકળતાં નીંદણ થી દરેક ખેડૂત પરેશાન રહેતા હોય છે. નીંદણ થી પાક ના વિકાસ અને વૃદ્ધિ સાથો - સાથ રોગ જીવાત ને પણ આમંત્રણ કરે છે. તો પાક માં કેવી રીતે નીંદણ ઓછું કરી શકાય અને તેના પાછળ ના ખર્ચ ને કેવી રીતે ઘટાડી શકાય તે માટે જુઓ આ ખાસ, વિડીયો ના માધ્યમથી.
સંદર્ભ : અન્નદાતા આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
92
3
અન્ય લેખો