કૃષિ વાર્તાTech Khedut
આ પાકો માટે શરુ થયું રજિસ્ટ્રેશન, શું તમે કરાવ્યું રજિસ્ટ્રેશન ?
1 ઓકટોબર એટલે કે આજ થી રાજ્યમાં મગફળી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ સાથે જ બાજરી, મકાઈ, ડાંગરની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થવા જઈ રહી છે. જે માટે 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર ઓનલાઇન રજિસ્ટ્રેશન ખેડૂતો કરી શકશે. મગફળીની લાભ પાંચમથી ખરીદી શરૂ કરાશે. MSP ભાવ : 🌾 ડાંગર 388 રૂપિયા પ્રતિ 20 કિલો 🌽 મકાઈ 374 રૂપિયા પ્રતિ 20 કિલો 🌾 બાજરી 450 રૂપિયા પ્રતિ 20 કિલો 🥜 મગફળી 1110 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરાશે . 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
54
8
અન્ય લેખો