સ્માર્ટ ખેતીBBC News Gujarati
આ નવી ટેક્નૉલોજી નો કમાલ જે રણને પણ ફેરવી લીલાંછમ ખેતરોમાં !
જ્યારે માર્ચ માં આખા વિશ્વમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી હતી ત્યારે સંયુક્ત આરબ અમિરાતમાં એક મોટું સંશોધન પૂર્ણ થવાને આરે હતું. જે માત્ર 40 દિવસોની અંદર ઉજ્જડ જમીનનો એક ભાગ મીઠાં તરબૂચથી ભરાઈ ગયો હતો. પોતાની કુલ જરૂરિયાતની 90 ટકા તાજાં શાકભાજી અને ફળો આયાત કરનાર દેશ માટે આ એક અસાધારણ સિદ્ધિ કહી શકાય. માત્ર માટી અને પાણી ભેળવ્યાં બાદ આરબનું સૂકુંભઠ અને તપતું રણ સ્વાદિષ્ટ ફળોનાં ખેતરોમાં ફેરવાઈ ગયું. આ ટેક્નોલોજી કેવી રીતે કાર્ય કરે છે જાણીયે વિગતવાર વિડીયો બુલેટિન માં..! સંદર્ભ : BBC Gujarati, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
34
9
અન્ય લેખો