આંતરરાષ્ટ્રીય કૃષિસ્ત્રોત : મિડિયાકોમ એએલ
આ ડ્રૉન દ્વારા પાકનું આરોગ્ય ચકાસો"
ડ્રૉન દ્વારા કીટનાશકનો છંટકાવ કરવો એ ખેતીમાં વપરાતી નવીનત્તમ તકનીક છે. ડ્રૉન આધારિત માનવરહિત એરિયલ વેહિકલ (UAV) ખેતરમાં સરળતાથી તપાસ કરવા, ચોક્સ માહિતી મેળવવા અને વાસ્તવિક સમયના આધારે ડેટા (માહિતી)નો સંચાર કરવા માટે સક્ષમ છે. જમીન અને પાકના આરોગ્યનું મૂલ્યાંકન કરવા માટે આ ક્ષમતાનો ઉપયોગ પ્રાદેશિક સ્તરે ખેતી ક્ષેત્રને સમૃદ્ધ કરવા માટે કરી શકાય છે.
પાકના રોગોનો ફેલાવો અટકાવવા કીટનાશકનો છંટકાવ ડ્રૉન દ્વારા કરવામાં આવે છે. ડ્રૉન દ્વારા ખેતીના સંપૂર્ણ વિસ્તારમાં માત્ર અડધો કલાકમાં કીટનાશકનો છંટકાવ શક્ય છે. સ્ત્રોત : મિડિયાકોમ એએલ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
435
0
સંબંધિત લેખ