કૃષિ જુગાડઇન્ડિયન ફાર્મર
આ જુગાડ છે અદ્દભુત !
ખેડૂત મિત્રો, ખેતર માં પાણી ની પાઇપ નો ક્યારેક એલ્બો માં કે પાઇપ સાંધો કર્યો હોય તો ક્યારેક તૂટી જાય તો તેને કાઢી ને નવી બેસાડતી વખતે મુશ્કેલી આવતી હોય છે. તો આ મુશ્કેલી ને પહોંચી વળવા માટે આ વિડીયો માં સરસ દેશી જુગાડ આપેલ છે. કદાચ આ પ્રક્રિયા તમે કરી પણ હશે... શું તે આ જ જુગાડ છે...? જુઓ તો આ વિડીયો !
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર. જુગાડ વિડીયો માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
101
9
અન્ય લેખો