હા કે નાએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
આ ચોમાસુ સીઝનમાં તમે ક્યાં પાકનું વાવેતર કરવાના છો?
1. કપાસ
2. મગફળી
3. સોયાબીન
4. અન્ય પાક ( નામ જણાવો )
આપનો જવાબ અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો જેથી અમે તે પાકના આપને સમયસર વિગતવાર કૃષિ માહિતી આપી શકીયે અને તે પાકનું આપ વાવેતર કરવાના છો તેને તમે પાક માહિતી વિભાગમાં જઈ પસંદ કરી લેવા અને પછી માહિતી મળશે ફટાફટ.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.