વીડીયોAgri safar
આ ઘાસ કરે છે નાઇટ્રોજન ની પૂરતી !
ખેડૂત મિત્રો હંમેશા નિંદામણ ખેતર માં જોવા માંગતા નથી, અને જોવા પણ કેમ માંગે પાક ની વૃદ્ધિ અને નુકશાન જો કરે છે, પરંતુ આજે અમે તમને એવા ઘાસ સામે જોડાયેલ ના જાણેલ માહિતી આપીશું કે આ ઘાસ યુરિયા એટલે કે નાઇટ્રોજન પૂરું પાડે છે. પ્રશ્નો ઉદ્દભવવાના શરુ થઇ ગયા ને ! કે આ ક્યુ ઘાસ આવ્યું વળી જે પૂરું પાડે છે નાઇટ્રોજન. ચિંતા ના કરો જુઓ આ વીડિયો અને સમજો પૂર્ણ વાત. ખેડૂત મિત્ર, આ અવનવી માહિતી તમે પ્રથમ વાર જાણી હોય તો વિડીયો ને શેર કરી ને અન્ય ખેડુત મિત્રો સુધી પણ માહિતી પહોંચાડો.
સંદર્ભ : Agri Safar. આપેલ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો સાથે શેર કરો.
122
20
અન્ય લેખો