AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારNakum Harish
આ કામ કરી ₹10000 ની સહાય મેળવો !
👉 મિત્રો, આજ ના યોજનાકીય વિડીયો માં આપણે જાણીશું બેંકેબલ યોજના વિષે. આ યોજના માં સહાય રોજગાર ઉભો કરવા માટે આપવામાં આવે છે. તો કેવા લોકો ને મળે છે સહાય, કેટલી મળે છે સહાય, કેવી રીતે મેળવવી સહાય અને સહાય માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તમામ માહિતી જાણવા માટે આ વિડીયો જુઓ અને ઉઠાવો લાભ યોજનાનો. 👉 સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
3
અન્ય લેખો