AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારमौसम तक Devendra Tripathi
આ અઠવાડિયે ગરમીનો પારો ચડશે તો ક્યાં પડશે વરસાદ?
🌡હાલ ગુજરાતના કેટલાંક વિસ્તારોના પારો 40 થી વધુ નોંધાયો છે અને આવનાર દિવસોમાં આ ગરમી યથાવત રહશે એવું અનુમાન છે સાથે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આ અઠવાડિયે પડી શકે છે વારસાઈ ઝાપટા, તો ક્યાં વિસ્તારમાં પડશે ગરમીની માર તો ક્યાં મળશે થોડી ગરમી થી રાહત જાણીયે આજના આ ખાસ હવામાન જાણકારી વિડીયોમાં. સંદર્ભ : मौसम तक Devendra Tripathi. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
39
4