AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારીमौसम तक Devendra Tripathi
આવ્યો આવ્યો વરસાદ, જાણો હવામાનની જાણકારી !!
🌧 ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘ માહેર ચાલુ થઇ ગઈ છે જેના કારણે ગરમી થી ઘણી રાહત થઇ છે, ચાલો આ હવામાન બુલેટિનમાં જાણીયે આવનાર અઠવાડિયામાં ક્યાં ખાબડશે વરસાદ, ક્યાં વિસ્તારમાં મેહુલો વર્ષી શકે છે જાણીયે અને અન્ય મિત્રોને શેર કરીને આગામી મોસમથી અવગત કરાવીએ. 👉 સંદર્ભ : मौसम तक Devendra Tripathi. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
94
2
અન્ય લેખો