હવામાન ની જાણકારી સ્કાયમેટ
આવ્યો આફતી વરસાદ ? જુઓ અને જાણો !
આ વરસાદ ખેડૂતો ને મુશ્કેલી માં વધારો કરનાર હશે.. !! ગુજરાત માં કેટલાક વિસ્તાર માં ઘણા પાક માં અતિશય વરસાદ થી નુકશાન થયેલ છે અને હવે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે જે ગુજરાત ના ક્યાં વિસ્તાર માં ક્યારે મેઘતાંડવઃ કરશે એ જાણવા માટે આ વિડિયો ને જુઓ અને તે મુજબ જ ખેતી કાર્યો ને આગળ ધપાવો.
સંદર્ભ : સ્કાયમેટ વેધર. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
69
9
અન્ય લેખો