ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીNakum Harish
આવા શાકભાજી પાક નું કરો વાવેતર અને મેળવો સહાય 30 હજાર ની !
ખેડૂત મિત્રો, આજ ના યોજનાકીય વિડીયો માં આપણે એક એવી યોજના વિષે જાણીશું જેમાં તમને મળી શકે છે રૂપિયા હજાર ની સહાય પણ એના માટે કેટલીક શરતો છે, અને હા આ શરત મુજબ તમે કરો છો ખેતી તો મળી શકે છે સહાય. તો શું છે આ ખાસ શરતો અને અન્ય માહિતી ક્યાં સુધી કરવાની રહેશે અરજી જાણો આ ખાસ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
4
સંબંધિત લેખ