યોજના અને સબસીડીVTV Gujarati News and Beyond
આવા વાહન ખરીદશો તો પાછા મળશે ₹48000, જાણો સરકારની સ્કીમ !
શું સાધન ખરીદતા પણ પાછા મળશે ₹48000 ?? હા, બિલકુલ મળી શકે છે પણ ખરીદવાના છે ખાસ વાહન. વાહનોથી ફેલાતું વાયુ પ્રદૂષણ અટકાવવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. ત્યારે હવે સરકારે ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી સહાય આપવાની યોજના બનાવી છે.બેટરી સંચાલિત થ્રી વ્હીલરના ઉપયોગ માટે સહાય યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં થ્રી વ્હીલર(ઇલેક્ટ્રીક રિક્ષા) ખરીદનારને 48000 રૂપિયાની સહાય મળશે. કેવી રીતે જાણીયે આ વિડીયો માં સંપૂર્ણ માહિતી...!
સંદર્ભ : VTV Gujarati News and Beyond,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.