ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આવા પરપોટા (ફીણ) કપાસ કે અન્ય પાકમાં જોયા છે? જાણો એના વિષે !
આ સ્પીટલ બગ તરીકે ઓળખાય છે. મોટેભાગે નિંદામણ વધારે જોવા મળે છે અને ક્યારેક પાક ઉપર પણ. આ ચૂસિયાં એક જાતનું ફીણ (પરપોટા/ થુક જેવું) પેદા કરે છે અને તેની આજુબાજુ વિટાળે છે. આમ વાતાવરણના તાપમાન અને પરભક્ષી/ પરજીવોથી રક્ષણ મેળવે છે. ફીણની અંદર રહેલ ચૂંસિયું છોડ ઉપરથી રસ ચૂંસે છે. વધારે પ્રમાણમાં હોય તો જ તેનું નુકસાન જોવા મળે છે. એકલ દોકલ હોય તો કોઇ દવાકિય પગલાં લેવાની જરુર નથી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
11
5
સંબંધિત લેખ