AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
આવા ખાસ ખેડૂતો માટે 80 હજાર ની સબસિડી, જાણો સંપૂર્ણ યોજના !
🌴 ખેડૂત મિત્રો, ખેતી કરવા માટે અને ખેડૂતોને બધી રીતે સહાય મળે તેવી યોજના લાવે છે, તમે સીઝન પ્રમાણે અલગ અલગ પાકોની ખેતી કરો છો પણ હવે સરકાર બાગાયતી પાકોની ખેતી કરવા માટે મોટી 80 હજારની સહાય કરે છે, તો બાગાયત પાકોની સહાય માટે આ વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
7