AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આવા ઇંડા આપને કોઈ પણ પાક માં દેખાતા હોય તો એક ઘણી સારી બાબત છે
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આવા ઇંડા આપને કોઈ પણ પાક માં દેખાતા હોય તો એક ઘણી સારી બાબત છે
આ ઇંડા ક્રાયસોપાના છે અને તેમાંથી નીકળતી ઇયળ પાકને નુકસાન કરતી ચૂંસિયા જીવાતો જેવી કે મોલો, સફેદમાખી, તડતડિયા, થ્રીપ્સ વગેરે ભક્ષણ કરે છે તેમજ પાન ખાનાર ઇયળની માદા ફૂંદીએ મૂંકેલ ઇંડાને ચૂંસીને મારી નાંખે છે. આવા ઇંડા ખેતરમાં વધારે પડતા દેખાતા હોય તો દવઓના છંટકાવ ટાળવા અને તેમનું જતન કરવું.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
20
5
અન્ય લેખો