યોજના અને સબસીડીNakum Harish
🏡 આવાસ યોજનાથી બનાવો ઘર અને મેળવો લાભ !
હવે જૂનું ઘર ભૂલીને નવું ઘર બનાવો, ઘણા ખેડૂતોનું સપનું હોય છે કે 🏡 પોતાનું ઘર બનાવે, તો આપના માટે ખાસ આવાસ બાંધવા માટે યોજના મળી રહે છે, આ યોજનામાં કેવા લોકોને મળશે લાભ, આ યોજના માટે ફોર્મ ભરીને અરજી કરો, કેવા વિસ્તારમાં કેટલી સહાય અને મકાન વિશેની સંપર્ણ માહિતી માટે આ વિડિઓ જોવાનું ભૂલતા નહિ !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Nakum Harish
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો