આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આબાંમાં મધિયા માટે કઇ દવા છાંટશો?
સરદાર, લંગડો અને હાફૂસ જાતોમાં અને જે વાડિમાં નિયમિત છટણી થતી ન હોય ત્યાં મધિયાથી વધારે નુકસાન જોવા મળે છે. જે ખેડૂતો ઓરગેનિક કેરી કરતા હોય તેમણે બિવેરીયા બેઝીયાના અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગ આધારિત પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરી બાયોપેસ્ટીસાઇડનો લાભ લેવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
19
0
સંબંધિત લેખ