એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આબાંમાં પણ મીલીબગ નુકસાન કરી શકે છે, જાણો તેનો ઉપાય !
👉 જમીનમાં રહેલ મીલીબગના બચ્ચાં ઝાડના થડ પર થઇ ડાળીઓ સુધી પહોંચી જઇ નુકસાન કરતા હોય છે. 👉 ફળ અને તેના ડીંટાં પર જામી જઇ રસ ચૂસે છે. 👉 ફળ ઉપર ચીક્ટો લાગવાથી ફળની ગુણવત્તા પર માઠી અસર પડે છે. 👉 ઘણી વખત રાતી કીડીઓ બચ્ચાંને ઝાડ ૫ર ચઢવામાં આડકતરી રીતે મદદ કરતી હોય છે. 👉 ઝાડના થડની ફરતે જમીનથી એક મીટર ઉંચે પ્લાસ્ટીકનો ૫ટૃો લગાવી તેની બન્ને ધારો ૫ર ગ્રીસ અથવા કોઈ ચીકણો ૫દાર્થ લગાવવાથી બચ્ચાંને ઝાડ ૫ર ચઢતાં રોકી શકાય છે. 👉 ઉપદ્રવની શરુઆત થતા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિલિ અથવા ડાયમેથોએટ ૩૦ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
4
અન્ય લેખો