ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આપના કપાસના ખેતરમાં આ હોવર ફ્લાય (એક જાતની માખી) ઉડતી જોઇ છે?
આ એક ફાયદાકારક માખી છે જેની ઇયળ અવસ્થા છોડ ઉપર રહેલ મોલોનું ભક્ષણ કરતી હોય છે. આ એક મિત્ર કિટક છે. આવા કિટકોને સાચવવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
24
0
સંબંધિત લેખ