AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણSafar Agri Ki
આધુનિક ખેતી નું સ્માર્ટ મશીન ! લેસર લેવલર !
જયારે ખેતર ઉબડ ખાબડ હોય તો પાક માં ક્યાંય વધુ પાણી ભરાય તો ક્યાંક પાણી પહોંચે જ નહીં જેથી અંતે તો ખોટ જ ખોટ. પણ આવું ન થાય પાણી દરેક જગ્યાએ પહોંચે સાથે સરસ ખેતર થાય એ માટે જરૂરી છે ખેતર નું લેવલ કરવું. તો જમીન લેવલર કરવું ખાસ જરૂરી છે અને એ પણ યોગ્ય રીતે લેવાર દ્વારા કરીયે તો વાત જ વિશેષ થાય, તો જાણીયે આ સાધન વિષે કેવી રીતે કરે છે કામ જાણીયે આ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
17
6