AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારીOnly You
આદ્રા નક્ષત્ર બેસશે ભારે વરસાદ આવશે !
🌧 21 તારીખથી આદ્રા નક્ષત્ર બેસશે અને આ નક્ષત્રમાં ભારે વરસાદ આવશે એવી શક્યતા છે સાથે કઈ તારીખે થઇ શકે છે ધમાધમ વરસાદ જાણીએ અને તે મુજબ આપણી ખેતી કાર્યોને આગળ વધારીએ. સંદર્ભ : Only you. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
193
15