ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીVTV Gujarati News and Beyond
આટલું કરી લો, AADHAAR કાર્ડ રાખવાની જરૂર નહી પડે !
આંકડાઓનો આધાર નંબર કોઈ પણ વ્યક્તિની ઓળખ સાથે જોડાયેલો છે. આધાર નંબરને તમે કાર્ડના સ્વરૂપે અથવા ઓનલાઇન વર્ચ્યુઅલ આઈડી (ઈ-આધાર) ના રૂપે ઉપયોગ કરી શકો છો. ત્યાર બાદ તમારી પાસે ફીઝિકલ કાર્ડ પણ નહીં હોય તો ચાલશે. જો તમે પણ ડિજિટલ આધાર બનાવવા માંગતા હોવ તો જુઓ આજનો આ ખાસ વિડીયો...! સંદર્ભ : VTV Gujarati News and Beyond, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
9
સંબંધિત લેખ