AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
આજ ની કૃષિ માહિતી, ડાંગરનું આદર્શ ધરું ઉછેર !
🌾 ડાંગરનું ધરૂવાડિયું નાખવાનો સમય આવી ગયો છે એમાં ખેડૂત મિત્રોએ કેવી જગ્યાએ ધરૂવાડિયું કરવું, બીજ માવજત કેવી રીતે કેટલાં પ્રમાણમાં આપવું જેવી શરૂઆતથી જ ધ્યાનમાં રાખવાના મુદ્દા પર વિશેષ માહિતી આપી રહ્યા છે કૃષિ એક્સપર્ટ, તો અંત સુધી જુઓ અને જાણો માહિતી અને અન્ય મિત્રો સુધી અવશ્ય પહોંચાડશો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
67
10