AgroStar
કૃષિ વાર્તાTech Khedut
આજ ના મુખ્ય 3 સમાચાર ! જુઓ અને લાભ મેળવો !
📢 ખેડૂત મિત્રો, આજના સમાચાર માં આપણે જાણીયે ૩ મહત્વની અપડેટ વિષે, જેમાં છે રાશનકાર્ડ ધારકો માટે મફત અનાજની જોગવાઈ તો બીજા સમાચારમાં છે પીએમ કિસાન યોજના અંતર્ગત શું થયો છે બદલાવ અને તેના પર શું પડશે અસર, અને ત્રીજા સમાચારમાં ઈ-શ્રમ કાર્ડ ની મહત્વની અપડેટ, તો જુઓ આ સમાચાર ને અંત સુધી અને શેર કરો અન્ય મિત્રો ને પણ. સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
3
અન્ય લેખો