સલાહકાર વિડિઓKVK VALSAD
આજે જાણીયે અળવીની ખેતી વિશે !
🍃 ખેડૂત મિત્રો તમે ઘણી બધી ખેતી કરો છો, નવી ખેતીમાં જોઈએ તો મેથી, પાલક, શક્કરિયા જેવા પાકોની ખેતી ઘણી ઓછો થાય છે, તો આ વિડિઓમાં એવો જ નવો પાક જે અળવીના પાનની ખેતી વિશેની વધુ માહિતી આ વિડિઓમાં જુઓ ! સંદર્ભ : KVK VALSAD, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
12
7
અન્ય લેખો