મોન્સૂન સમાચારએગ્રોસ્ટાર ઇન્ડિયા
આગામી દિવસો માં હવામાન ની સ્થિતિ !
ગુજરાત માં હજુ પણ વરસાદે જોઈએ એટલી ગતિ પકડી નથી એવામાં જોવાનું એ રહ્યું કે આગામી દિવસો માં હવામાન ની સ્થિતિ કેવી રહેશે ક્યાં વિસ્તારમાં મેઘ-મહેર થશે તો ક્યાં હજુ પણ જોવી પડશે રાહ, સાથે હવામાન મુજબ કેવું કરવું આયોજન જાણીયે આ વિડીયોમાં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.