AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારSafar Agri Ki
આગામી દિવસો માં થશે મેઘમહેર !
ખેડૂતો માટે વરસાદ ને લઈને સારા સમાચાર આવ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 18 થી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી. તમામ માહિતી જાણીયે વિસ્તાર થી વધુ આ ખાસ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
39
12
અન્ય લેખો