AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારKhedut sahay
આગામી દિવસોમાં ભારે વરસાદ ! સાથે કેટલાક મુખ્ય સમાચાર !
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી મેઘરાજા તોફાની બેટિંગ ફરી શરૂ થઈ છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથવાત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાત ના ક્યાં વિસ્તારમાં મેધ તાંડવઃ થવાના છે જાણીયે સાથે ખેતી ના બજાર અને કેટલાક ઉપયોગી સમાચાર જાણીયે આ વિડીયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : khedut sahay. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
16
1