AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર ઇન્ડિયા
આગામી ત્રણ દિવસમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી !
ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ શરુ થઈ ગયો છે અને આગામી 30 જૂન સુધી ક્યાં જિલ્લામાં કેટલા પ્રમાણમાં વરસાદની શક્યતા છે અને ક્યાં વિસ્તારમાં હજુ વરસાદની રાહ જોવી પડશે જાણીયે આ હવામાન સમાચારમાં અને અન્ય મિત્રો ને શેર કરીએ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
73
8