AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
આકર્ષક અને વધુ દાણા વાળી શીંગો!
🌿આ સિઝન ને વધુ શાનદાર બનાવવા માટે AgroStar લાવ્યું છે ગ્રીન પ્રાઈડ મગ કે જે ,80 થી 85 દિવસમાં પાકતી જાત,ઘાટી,આકર્ષક,વધુ દાણા વાળી શીંગો અને મોઝાઇક વાયરસ સામે સહનશીલ જાત. આ જાત ની વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👉સંદર્ભ :- AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!!
12
0
અન્ય લેખો