AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફટાફટ જાણોએગ્રોસ્ટાર ઇન્ડિયા
આંબા માં મધિયો, નિયંત્રણ કરો ફટાફટ !
🥭 આ જીવાતનો ઉ૫દ્રવ આફૂસ, સરદાર અને લંગડો જાતોમાં વધુ જોવા મળે છે. કુ૫ળ/ પુષ્પવિન્યાસદીઠ સરેરાશ પાંચ બચ્ચાં અને પુખ્ત આ જીવાતની ક્ષમ્યમાત્રાને ધ્યાને લઈ રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવો જોઇએ. 🥭 તાજેતરની નવસારી કૃષિ યુનિ.ની થયેલ એક ભલામણ અનૂંસાર થાયોમેથોક્ષામ 25 ડબલ્યુજી 4 ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ 17.8 એસએલ દવા 3 મિલિનો છંટકાવ મોર નીકળવાની શરુઆતે અને ત્યાર પછી 28 દિવસે બીજો છંટકાવ કરવો. 🥭આ દવાનો છંટકાવથી જો થ્રીપ્સનો ઉપદ્રવ હશે તો પણ કાબૂ આવી જશે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
6