AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંબા પાકમાં મીલીબગ નું જીવન ચક્ર
કીટ જીવન ચક્રસેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ફોર સબટ્રોપિકલ હોર્ટિકલ્ચર
આંબા પાકમાં મીલીબગ નું જીવન ચક્ર
મેંગો મીલીબગ એ આંબા માં આવતી એ મુખ્ય જીવાતમાની એક છે. _x000D_ ઈંડા : ઝાડ ના થડ ની ચારે બાજુ માટીમાં ઈંડા હોય છે. _x000D_ બચ્ચા : ઇંડામાંથી બહાર નીકળ્યા પછી, થોડી મિનિટો માં જ ગુલાબી ભૂરા રંગના બચ્ચા ઝાડ ઉપર જોવા મળે છે._x000D_ નુકશાની લક્ષણ : _x000D_ બચ્ચા ને પુખ્ત પાનની, શિરાઓમાંથી રસ ચૂસે છે . _x000D_ અસરગ્રસ્ત ભાગમાંથી સામાન્ય પાણી જેવો સ્ત્રાવ આવે છે જેથી ફૂલો ની ગુણવત્તા પર અસર થાય છે. _x000D_ જીવાત મધુ સ્ત્રાવ કરે છે જેથી ત્યાં કાળી ફૂગ પેદા થાય છે. જેથી પાન ચમકીલા કાળા અને ચીકણાટ વાળા થી જાય. _x000D_ નિયંત્રણ : _x000D_ તામિલનાડુ યુનિવર્સીટી માંથી ભલામણ કરેલ ક્લોરોપાયરીફોસ 20 ઇસી 2.5 મિલી/ લીટર અથવા મોનોક્રોટોફોસ 36 ડબલ્યુસી 1.5 મિલી પ્રતિ લીટર મુજબ છંટકાવ કરીને આ જીવાત નું નિયંત્રણ કરી શકાય છે.
સંદર્ભ : સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ફોર સબટ્રોપિકલ હોર્ટિકલ્ચર આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત્મિત્રો સાથે અવશ્ય શેર કરો.
30
9