આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આંબામા લાલ કીડીઓ !
આંબાના ફળ તોડવા ચડેલા માણસને ચટકા ભરીને ૫રેશાન કરી નાંખે છે. સમયાંતરે ઝાડ ૫રના રાતી કીડીના માળાને તોડી બાળીને નાશ કરવા.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
216
5
અન્ય લેખો