AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંબામાં હજુ પણ મધિયાનો ઉપદ્રવ દેખાતો હોય તો આ માવજત અવશ્ય કરશો
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
આંબામાં હજુ પણ મધિયાનો ઉપદ્રવ દેખાતો હોય તો આ માવજત અવશ્ય કરશો
👉 આ જીવાતને ભેજ અને છાંયડાવાળું હવામાન વધુ માફક આવે છે. હાફૂસ, સરદાર અને લંગડો જેવી જાતોમાં આનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે. 👉 પાણી વધારે સમય સુધી ભરાઇ રહેતું હોય તેવી વાડીમાં આનું નુંકસાન વધારે જોવા મળે છે. 👉 આ માટે ઉપદ્રવને ધ્યાનમાં રાખી બુપ્રોફેઝીન ૨૫ એસસી ૨૦ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા એસિટામીપ્રીડ ૨૦ એસપી ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. 👉 દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી. આંબા માં મધિયા ના રોગ નું નિયંત્રણ અને ફળ ખરતા અટકાવવા ના ઉપાય જાણવા માટે જુઓ આ વિડીયો. https://youtu.be/g8z5GFyp_lk આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
7
અન્ય લેખો