સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
આંબામાં વધુ મોર તો વધુ ફાલને વધુ ઉપજ !
🥭 ખેડૂત મિત્રો, આંબામાં વધુ ફ્લાવરિંગ માટે અને ફ્લાવરિંગ પછી નાની કેરીનું ખરણ કઈ રીતે અટકાવવું અને વધુ સારી ગુણવતાયુક્ત કેરી કરવા માટે આ વિડિઓને અંત સુધી જુઓ !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.