AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંબામાં મધિયો, પાણી પહેલા પાળ બાંધો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આંબામાં મધિયો, પાણી પહેલા પાળ બાંધો !
આ જીવાતનો કીડો જમીનમાં રહી છોડના મૂળ તથા થડને નુકસાન કરે છે જેથી વેલાની વૃધ્ધિ નબળી પડે છે. પુખ્ત કીટક પાનમાં કાણાં પાડી નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો બીજપત્ર અને ફૂલને પણ નુકસાન કરે છે. જો વેલાની કુમળી અવસ્થાએ ઉપદ્રવ થાય તો વેલા મરી જાય છે. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિલિ (૧ ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 👉
20
6
અન્ય લેખો