AgroStar
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
આંબામાં મધિયો અને ભુકીછારાનું કરો નિયંત્રણ !
🥭 ખેડૂત મિત્રો,તમે આંબાના પાકમાં ખાસ માવજત નહિ કરતા હોય પણ અત્યારે સીઝનમાં સારું ઉત્પાદન લેવા માટે થોડીક માવજતની જરૂર પડે છે, તો આંબામાં હાલમાં આવતા રોગ- જીવાત વિશેની માહિતી વિશે જાણો આ વિડિઓમાં ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
71
28
અન્ય લેખો