સ્માર્ટ ખેતીખેતી કી પાઠશાળા
આંબામાં ફૂલો આવતા જ કરો આ ઉપાય !
ખેડૂત મિત્રો, આંબા માં હાલ મસ્ત ફૂલો દેખાઈ રહ્યાં હશે અને આવી સ્થિતિ માં પાક ને નુકશાન કરતાં રોગ -જીવાત નો ઉપદ્રવ થવાથી ફૂલો અને જો નાની નાની કેરી બેસી હોય તો તેનું ખરણ થઇ જાય છે. તો આવી સ્થિતિ ન ઉદ્ભવે તેના માટે શું કાળજી રાખવી જોઈએ જાણીયે આ ખાસ વિડીયો માં અને નિયમિત તમે એગ્રી ડોક્ટર નું માર્ગદર્શન લેતા રહો અને પાક ને સ્વસ્થ્ય રાખો.
સંદર્ભ : Kheti ki Pathshala,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
સંદર્ભ : કૃષિ જાગરણ,
આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.