AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
આંબામાં ડાઈબેકની સમસ્યા ને ઓળખો!
🥭નમસ્તે ખેડૂત ભાઈઓ, આ આંબાના વિડિઓના ભાગ 2 માં, આપણે જોઈશું કે આંબાના નું કેન્સર (ડાઈબેક) ખેડૂતોને કેરીના ઉત્પાદનમાં ભારે નુકસાન પહોંચાડે છે, આ આંબાના ડાઈબેકને કેવી રીતે નિયંત્રણમાં રાખવો અને ઉનાળામાં પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી તે જાણવા માટે આ વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👉સંદર્ભ : AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..
11
0
અન્ય લેખો