સલાહકાર વિડિઓNAUNAVSARI
આંબામાં ટ્રેનિંગ વિશે જાણો વધુ માહિતી !
🥭 આંબામાં ટ્રેનિંગ આપવાથી છોડનો વધુ વિકાસ અને તેને કઈ રીતે માવજત આપવી તથા આંબાના ઝાડમાં કેટલા વર્ષે આ ટ્રીટમેન્ટ કરવી તે વિશે સંપૂર્ણ માહિતી માટે વિડિઓને અંત સુધી જુઓ !
સંદર્ભ : NAUNAVSARI,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.