એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
આંબામાં ગોલમીડ્જ
ખેડૂત મિત્રો, ફળો નો રાજા કેરી... અને જો તેમાં શરૂઆત થી નુકશાન થાય તો કેમ ચાલે.! તો જુઓ આ વિડીયો અને જાણો ગોલમીડઝ ના અસરકારક નિયંત્રણ વિષે. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
34
11
સંબંધિત લેખ