AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંબાના પાન પર રહી નુકસાન કરતા આ સ્કેલને ઓળખો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આંબાના પાન પર રહી નુકસાન કરતા આ સ્કેલને ઓળખો !
👉 ક્યારે આવા પ્રકારની ભીંગડાવાળી જીવાત કે મોટે ભાગે સફેદ રંગના હોય છે અને આર્મોડ સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે. 👉 પાન ઉપર રહી રસ ચૂંસીને નુકસાન કરતા હોય છે. 👉 આ જીવાત મોટેભાગે પાનની નીચેની સપાટીએ રહે છે. 👉 આ જીવાતમાંથી ચીકણો રસ ઝરતો હોવાથી પાન ઉપર કાળી ફૂગનો વિકાસ થતો હોય છે. 👉 આ જીવાત માટે અલગથી કોઇ દવા છાંટવાની જરુરિયાત ઉભી થતી નથી. 👉 આ સમયે મધિયાનો ઉપદ્રવ પણ હોય છે અને આના માટે છંટાતી દવા સાથે સાથે આવા સ્કેલનો ઉપદ્રવ હોય તો નિયંત્રણ થઇ જતું હોય છે. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
4
અન્ય લેખો