AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
આંબાના પાકની સમસ્યા અને તેનું લાઈવ સમાધાન !
🥭 ફળોના રાજા કેરી, આ પાકની સીઝન હવે પૂરજોશમાં ચાલુ છે એવામાં ખેડૂતોને આ પાકમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે આવી રહ્યા છે કૃષિ ડોક્ટર લાઈવ કાર્યક્રમમાં, તારીખ 10 ફેબ્રુઆરી સાંજે ૭ કલાકે, જોડાવાનું ચૂકશો નહીં ફક્ત એગ્રોસ્ટાર એપ અને એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ પર. 🥭નોંધ : આંબાના પાક સબંધી આપને છે કોઈ પ્રશ્ન તો નીચે કોમેન્ટ માં અવશ્ય લખો અને જવાબ મેળવો લાઈવ કાર્યક્રમમાં. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
13
અન્ય લેખો