AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંચળ બ્લોક થઈ જવુ / કણી પડવી
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
આંચળ બ્લોક થઈ જવુ / કણી પડવી
આંચળની લંબાઈ પ્રમાણેની લીમડાના પાંદડાની સળી લઈ, તેના પર હળદર અને માખણ / ઘીનો મલમ બનાવીને લગાવો, આ મલમ લગાવેલી સળીને ઘડિયાળના કાંટાની ઉંધી દિશામા ફેરવીને આંચળમા જવા દ્યો, આમ કરવાથી બ્લોક આંચળ ખુલી જાય છે.
આ માહિતીને લાઈક અને શેર કરો.
126
0
અન્ય લેખો