જૈવિક ખેતીએગ્રોસ્ટાર ઇન્ડિયા
આંકડો' ખેતી માં કરે છે ફાયદા જાણો તો થશે નફો !
🍃 ખેડૂત મિત્રો, આંકડો આમ જોઈએ તો ખેતરમાં ઉભો હોય તો તેને કાપી નાખીયે છીએ, પણ આકડો ખેતી માં જુદી જુદી રીતે ખેડૂતો ને ફાયદો કરે છે, આંકડા માં ક્યાં તત્વો છે કેવી રીતે ઉપયોગી છે અને કેવી રીતે ખેતી માં તેનો ઉપયોગ કરવો જરૂરી છે. તમામ માહિતી જાણવા માટે જુઓ આ વિડીયો અંત સુધી !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.