સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
અસલી અને નકલી ખાતર ની ઓળખ ફક્ત મિનિટોમાં !
આજ ના આ ભેળસેળીયા યુગમાં ખેડૂતોના ખાતરમાં પણ ભેળસેળ ચાલુ થઇ ગઈ છે અને અંતે ખેડૂત ઉત્પાદન પર વિપરીત અસર !!! આ વિડીયો માં આપણે જાણીયે કે હવે ખેડૂતો જ ઘરે સરળતા થી જ જે ખાતર લઇ આવ્યા છે એની ચકાસણી કરી શકે છે. પણ પ્રશ્ન એ થાય કે કેવી રીતે ?? તો સમાધાન હાજર છે આ વિડીયોમાં. તો અંત સુધી વિડીયો જોયો હશે તો ક્યારેય નહીં થાય છેતરપિંડી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.