વીડીયોગ્રીન ટીવી ઇન્ડિયા
અસલી અને નકલી ખાતર ની ઓળખ કેવી રીતે કરવી?
ખેડૂત મિત્રો, આજના કૃષિ જ્ઞાન માં આપણે જાણીશું અસલી અને નકલી ખાતર ની ઓળખ વિશે. ઘણી વખત ખેડુતો તેમના પાકમાં જે ખાતર નાખે છે તે સારું નથી હોતું અથવા નકલી હોય છે, પરંતુ ખેડુતોને તેની જાણકારી હોતી નથી કે તે કેવી રીતે ઓળખવું કે ખાતર અસલી છે કે નકલી? ખેડૂત કોઈપણ ખાતરની ગુણવત્તા ને વિડિઓમાં આપેલી રીતે ઓળખી શકે છે. તેની વિગતવાર માહિતી જાણવા માટે અંત સુધી વિડિઓ જુઓ. સંદર્ભ : Green TV India આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
54
2