AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફાર્મ મશીનરીKhedut sahay
અસરદાર દમદાર ગ્લેડીયેટર મિસ્ટ બ્લોઅર ગન બેટરી સ્પ્રેયર !
ખેડૂત મિત્રો આપણે સૌ પાકમાં વૃદ્ધિ વિકાસ કે રોગ જીવાત નિયંત્રણ માટે દવા નો છંટકાવ કરતા હોઈએ છીએ પણ ક્યારેક દવા આખા છોડ પર ધુમ્મસની જેમ આખા છોડ પર ફેલાતી નથી અને જેના કારણે સચોટ રિજલ્ટ મળતું નથી. તો આ સમસ્યાના સમાધાન માટે ગ્લેડીયેટર કંપનીની મિસ્ટ બ્લોઅર ગન, જે કરશે એકદમ ધુમ્મસ જેવો છંટકાવ અને કરશે દવા ની બચત. ચાલો આ વિડીયોમાં જાણીયે સંપૂર્ણ માહિતી અને કેમ આ બ્લોવર ગન ઉપયોગી છે જાણીયે અને આ પ્રોડક્ટ મંગાવવા માટે નીચે આપેલ ચિત્ર પર ક્લિક કરો. સંદર્ભ : Khedut sahay, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
56
15