યોજના અને સબસીડીગુરુમાસ્ટરજી
અલગ-અલગ યોજનાના ફોર્મ ભરવાનું થય ગયું છે શરુ !
👨🌾ખેડૂતભાઈઓ આજના વિડીયો દ્રારા આપને જાણીશું કે આઈ-ખેડૂત પોર્ટલ પર હાલ કઈ-કઈ યોજનાના ફોર્મ ભરવાના શરુ છે તેના વિશે વિગતવાર માહિતી.તો બન્યા રહો વીડિયોના અંત સુધી.
સંદર્ભ :- ગુરુમાસ્ટરજી
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.